Top 10 place visit in porbandar ,gujarat|| #sudamapuri ||#porhilu ||porbandar||
Description
Top 10 Tourism places in porbandar :
1)#HUZUUR #PALACE
2)#CHOWATTY #BEACH
3)#KRISHNA #SUDAMA #TEMPLE
4)#shri #hari #temple (#sandipani)
5)#KIRTI TEMPLE
6)#PORBANDAR #BIRD #CENTURY
7)#PORT #PORBANDAR
8)#BHARAT #MANDIR
9)#birth #place of #mahatma #gandhi
10)#jannat #beach
Please subscribe this channel:
https://www.youtube.com/channel/UCzNXSYiWmU0NFn020SVJT_Q
મુપોરબંદર
પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું સમુદ્રકાંઠાનું શહેર છે. તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકા અને જિલ્લાનું વડુંમથક પણ છે. પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે. મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે, પોરબંદર આજે આંતરરષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલ્વેલાઇનથી જોડાયેલું છે. અહીંનુ બંદર લગભગ ૨૦મી સદીના અંતભાગમાં બનાવવામાં આવ્યું છે.
પોરબંદરસુદામાપુરી— શહેર
પોરબંદર
પોરબંદરનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°38′N 69°36′E / 21.63°N 69.6°Eદેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોપોરબંદર
વસ્તી૧,૫૨,૭૬૦(૨૦૧૧)અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)વિસ્તાર
• ઉંચાઇ
• 0 metres (0 ft)
કોડ
• પીન કોડ• ૩૬૦૫૭૫•
ફોન કોડ• +૦૨૮૬•
વાહન• GJ-૨૫
નામ
પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે: "પોરઇ", સ્થાનિક માતાજીનુ નામ અને "બંદર" એટલે કે પોર્ટ. ઘણી જગ્યાએ આ સ્થળને 'પૌરવેલાકુલ' તરીકે પણ ઓળખાવેલ છે. આ નામ ૧૦મી સદી સુધી વપરાશમાં હોવાનું જણાય છેઆ શહેરને '#સુદામાપુરી' તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદામા કૃષ્ણ ના બાલસખા હતા જે અહીં નિવાસ કરતા.
જોવાલાયક સ્થળો
#કિર્તિ મંદિર (મહાત્મા ગાંધીની જન્મભુમી)
#સુદામા મંદિર
#ભારત મંદિર
#ગાયત્રી મંદિર
#રોકડીયા હનુમાન મંદિર
#સાંદિપની વિધ્યાનિકેતન
#પક્ષી અભ્યારણ
#રાણાસાહેબ નો મહેલ
#ચોપાટી
#સત્યનારાયણ નું મંદિર
#કમલાનહેરૂ બાગ
#સાંઇબાબા મંદિર
#શ્રીહરી મંદિર
#તારા મંદિર
#સ્વામીનારાયણ મંદિર
શૈક્ષણિક સંસ્થાઓ
ઇતિહાસ
હડપ્પન સંસ્કૃતિ (ઇસ. પૂર્વે. ૧૬૦૦-૧૪૦૦)
પોરબંદર અને આસપાસમાં કરવામાં આવેલા પૂરાતત્વીય સંશોધનોથી જાણવા મળે છે કે આ વિસ્તાર ઇસવિસન પૂર્વ ૧૬મીથી ૧૪મી સદીની હડપ્પન સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. જે બેટ #દ્વારકા સંલગ્ન પણ છે. પોરબંદર હડપ્પન સમયમાં #સૌરાષ્ટ્ર વિસ્તારનું મહત્વનું સમૂદ્રી બંદર હશે તેમ અહીંની ખાડીમાં મળી આવેલ પ્રાચીન જેટી તથા અન્ય પૂરાવાઓથી જાણવા મળે છે.
#રાજાશાહી પોરબંદર (ઇ.સ.૧૬૦૦ પછી)
અંગ્રેજ શાસન ના સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના #રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું.રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. ૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ. ૨૧,૦૦,૦૦૦/- હતી. રાજ્યકર્તાને "મહારાજા રાણાસાહેબ"નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.
સાંપ્રત સ્થિતિ
મહાત્મા ગાંધી ભારત મંદિર
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાના કારણે અહીં દેશ વિદેશનાં પ્રવાસીઓ આવે છે, પરંતુ પ્રવાસી સગવડોનો હજુ થોડો અભાવ છે. કિર્તીમંદિર આસપાસનો વિસ્તાર પુન:નિર્માણ કરી અને તેને 'શાંતિનું મંદિર' બનાવવાનું કામ ચાલુ છે. પોરબંદરનો સુંદર દરિયાકિનારો અને ચોપાટી પર સત્તાવાળાઓએ સરસ બેઠકો તથા સ્કેટીંગરીંગ વગેરે બનાવેલ છે.
ફીશરીઝ અને માછલાની નિકાસ પોરબંદરના મુખ્ય રોજગાર છે. જે પુષ્કળ માણસોને રોજીરોટી પુરી પાડે છે. અહીં દેશ અને રાજ્યનાં ટોચના નિકાસકારો છે.
પોરબંદરના હાલના સંસદસભ્ય રમેશભાઈ લવજીભાઈ ધડુક છે અને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા છે.
Comments